હું મારું બધુ જ છોડી દઉં,
જો તું જાલે હાથ મારો,

હું બધા સંબંધો તોડી દઉં,
જો આપે તું સાથ મારો,

ખુશી મારી બધી ન્યોછાવર તુજપર,
જો કરે તું વિશ્વાસ મારો.

B+ve

-Krishna

Gujarati Blog by Krishna : 111809541

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now