✏️.... *ૠણ બંનેનુ હતુ ઘર પર પરંતુ ફર્ક એટલો હતો,*
છતે દેખાડી દીધું *"મેં છાંયો આપ્યો"* અને, પાયાએ છુપાવી લીધું *"મેં આધાર આપ્યો".*
***
I was obliged to both;
the roof showed that it gave the shade, and the foundation hid that it gave the support!!!
*****