પહેલા ઘરમાં પ્રસંગ આવ્યે,
ઘરના વડીલ/મોભીની સલાહ, સૂચન ને આશીર્વાદ લેતા
ને આજે....
સલાહ, સૂચન તો ઠીક છે,
પ્રસંગમાં એમની હાજરીની નોંધ પણ ક્યાં લેવાય છે ?
" માણસને થયું છે શું ? "
જુઓ મારી ગુજરાતી કવિતા, યુટયુબ પર
માણસને થયું છે શું " ? અને
" જો ગમે તો, Like Share ને Subscribe જરૂર કરશો.
https://youtu.be/teAtAnVBlPQ