ટેવાઈ ગયો છે મોગરો હવે મધમાખી ના આતંક થી ,

ડંખ ને પણ મીઠો સ્પર્શ કહે છે ,એ પણ નજાકત થી .

વાહ વાહ ..

વિશેષ નોંધ 👇

(..અહીં કવિશ્રી એમના લગ્નજીવન ના ત્રણ દાયકા વટાવી ચુક્યા છે ...એમ કહેવા માંગે છે ..)

😃😃😃🤪

Gujarati Funny by Ash : 111808881

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now