Gujarati Quote in Funny by Bhumika Vyas

Funny quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કુંવારા ને ભાગી ને લગન કરવા છે!
જેના લગન થઇ ગયા છે એને ય ભાગવા નું મન થાય છે! 😀

એક મેડમનું નામ નમ્રતા હતું...
તેના પતિ એને લાડથી " નમુ " કઈ ને બોલાવતા...
અને હંમેશા કે'તા કે, " નમુ " મારી છે અને હું *નમુનો* છું....!!
😀

*મોટિવેશનલ સ્પીકરો તો હમણાં આવ્યાં*...
*બાકી અમે ભણતા ત્યારે લેસન વગર જવાનું થાય તો અંદરથી જ ખુદને જબરદસ્ત હિંમત આપતાં રહેતા કે...*
*મારશે ખરા...પણ, મારી તો નહીં જ નાંખે...*
😀

Gujarati Funny by Bhumika Vyas : 111808574
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now