"જાણે છે છતાય
અજાણ બને છે...

કઈક એવી રીતે એ
મને હેરાન કરે છે...

એ પૂછે છે મને તારા
દિલમાં કોણ છે...

જે પોતે જવાબ છે એજ મને
સવાલ કરે છે..."

-Ash

Gujarati Romance by Ash : 111808566

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now