"જાજા હારે ના ઝબકીયે
જાજે ય માથું જાય,

એકલ હાથે જે લડે
તેના અમર દાખલા દેવાય."

ખદડ હોય ઈ ખમે નહી ઘા જીવનના ઘેરા, પણ

જોખમ હોય જાજેરા તોય ભલકરા દિયે ઈ ભાયડા...

Gujarati Whatsapp-Status by બદનામ રાજા : 111808085

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now