જીવનના લાસ્ટ સ્ટેજ સુધી સંબંધ નિભાવી શકવાની તાકાત અને સામર્થ્ય હોય તો અને તો જ કોઈકને પોતાના 'જીવ' કે 'આત્મા' ની ઉપમા આપવી,"આઈ લવ યુ" કહેવું.
આ બંધન સત્યનું છે,ત્યાગનું છે. અધવચ્ચે પહોંચીને જ્ઞાતિ, પરિવાર કે મજબૂરી કે પછી યુ ડિઝર્વ બેટર ધેન મી ના બહાના કાઢી 'સોરી' બોલીને નીકળી જવું એ ભાગેડુવૃત્તિનું ઉચ્ચત્તમ પ્રમાણ છે.
-Shanti Bamaniya