सूतो वा सूतपुत्रो वा यो वा को वा भवाम्यहम।
दैवायत्त कुले जन्म, मदायत्तं पौरुषम्।।

સૂત છું કે સૂતપુત્ર છું, હું જે કંઇ છું તે છું.
ક્યાં જન્મવું તે મારા હાથની વાત નથી;
પણ શું કરી બતાવવું તે મારા હાથમાં છે.
🙏🏻

Gujarati Quotes by Umakant : 111808044

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now