માણસ કેટલો સ્વાર્થી બની ગયો છે.
જે પિતાના સાથે આંગળી પકડી ચાલતો આજે દૂર થઈ ગયો છે.
માનો ખોળો છોડી આજે બીજાની સાથે ચાલી નીકળ્યો છે.
સ્વપ્ન પૂરા કરનાર માં,બાપ ને તરછોડી રહ્યો છે.
કરવી પડે સેવા એટલે વૃદ્ધાશ્રમ બતાવી રહ્યો છે.
સંતાન બનવાને બદલે આજનો માનવ સેતાન બની રહ્યો છે.
-Bhanuben Prajapati