વૈશાખજી વાટે ફેરી વડરેજી ગાડલ હલયુ ,
ને વા ભેગી ઉડાઈતા ફીફી ધુળજી ડમરયુ.
મથે વસે તપ ને હેઠ ટાન્ઢે જેડા બરેતા પગજા તરીયા,
ગરમીમે પૉસી ને વરી ઊંચું અભ સામું તો નેરીયા.
વખત વેલો થીધો એડા આગંમ પેયો ભાખીયા,
કેડો ને કેતે કેતરો થીધો એડે વિચાર પેયો કરીયા.
ચે જેઠ જો મી ને પુણેઠી જો પુતર ખાસો વે,
નર ચે ઈ કુધરત જે હથ ઈ કરે ઈજ ખાસો વે.
નારાણજી જાડેજા
નર