Gujarati Quote in Motivational by Sankhat Nayna

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ભગવાન એ મને એક વાર પૂછ્યું..
તું પ્રેમ અને દોસ્તી માં કોને સ્વીકારીશ?
તને પ્રેમ પણ આપ્યો ને દોસ્તી પણ.
એમાંથી એક નો ત્યાગ કરવો હોય તો કોનો કરિશ?
મે હસતાં હસતાં જવાબ આપ્યો...
પ્રેમ નો ત્યાગ કરીશ..
ભગવાને પૂછ્યું એવું કેમ? મે કહ્યુ પ્રેમ નો પહેલો અક્ષર અધૂરો હોય છે એતો ગમે ત્યારે તૂટી જસે એ તમે જિંદગી માં મોકલો છો પણ.........
દોસ્તી તો જીવન ની પરિભાષા છે જે માણસ પોતે જ ગોતી લે છે... હું પ્રેમ કરતા દોસ્તી ને ઉપર રાખીશ... my best friend mital

-Sankhat Nayna

Gujarati Motivational by Sankhat Nayna : 111806665
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now