હું લજામણી ની વાત કરું ...ઉગતા સૂરજેખીલું ને ઢળતાં સુરજે ... બીડાવ ... હું ... નમણી નાજુક, વન વગડાની રાણી , ઉપવન ને શોભે એવા રેશમી જાંબુડિયા રંગ ના ફૂલ , મને કોઈ અડે ... તો મારી કાયા સમેટી... બીડાવું ... ખીલવું , કરમાવું ... ને .. સ્મૃતિ પટ માં સમાવું ...