હા હું જાણું છું, સારો નથી,
છતાં લાગણીઓ ભરપૂર છે,
મારા આ સ્વભાવને કારણે,
મારા બધા મારાથી દૂર છે.

-ધબકાર

Gujarati Whatsapp-Status by ધબકાર... : 111805866
Ridj 5 year ago

માનો એવું ક્યારેક ના હોય, લાગણી ઓ થી ક્યારેય કોઇ દૂર ના હોય.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now