ફાનસના અજવાળે આ
અંધકારને દૂર કરું
પણ અંતરના ખાલીપાની
કેમ કરી ભરપાઈ કરું…
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111804559

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now