ભૂતકાળ નિશ્ચિત હતો, ભવિષ્ય નિશ્ચિત છે....
વર્તમાનકાળ જે પહેલા ભવિષ્ય હતો અને ભૂતકાળ થશે...
તો પછી ચિંતા,વ્યગ્રતા,ગુસ્સો કે નારાજગી શા માટે...
કર્મ સિવાય આપણા હાથમાં ક્યાં કઈ છે આજ માટે?...
ખાલી સમજપૂર્વક ચાલીએ અને વર્તમાનને સવારીએ...
સુખ હોય કે દુઃખ પ્રયત્નો જિંદગી ને માણવાના જ કરીએ...
-Tru...