પહેલાં તો હું જ હતો સર્વસ્વ, તમારી "માટે"
તો આમ, અચાનક, એવું તો શું થઈ ગયું કે,
તમે ચાલી નીકળ્યાં એક નવી "વાટે",
ને પાછા બદલાયા પણ એવા કે,
જાણે તમેજ પાણી પીધું "ઘાટે-ઘાટે"
મારી આ કવિતા " મને નહીં ફાવે " માણો યૂટ્યુબ પર,
અને ગમે તો, Like Share Subscribe Jarur karsho
https://youtu.be/ReSO0KuD0Ek