દોસ્ત બહુ જ છે મારે!
એકાદ અંગત જોઈએ!
ગમે ત્યારે દોડી આવી પૂછે:
કંઈ તકલીફ તો નથી ને?
ગભરાતો નહીં "હું છું."
-वात्सल्य

Gujarati Motivational by वात्सल्य : 111803614

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now