Gujarati Quote in Poem by Tru...

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જિંદગી એક રગમંચ...
અને અમે પાત્ર લખાણ વગરના...
લાગણીઓની મચમચ...
અને અમે પાત્ર સવાંદ વગરના...
ઘટનાઓ ની રમઝટ...
અને અમે પાત્ર ચળકાટ વગરના....
સાત સુરોની સરગમ...
અને અમે પાત્ર હરકત વગરના....

-Tru...

Gujarati Poem by Tru... : 111802421
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now