તારા આવવાની દહેશતે ફૂલ ચૂંટી લાવ્યો!
પ્રતીક્ષા બાદ સંદેશ મળ્યો:
"હું આવી નહીં શકું!"
મારી હાલત જોવા તો આવ!
આવું છું,કહી આવે જ નહીં,
ક્યાં સુધી હું આ ઉદાસી જીરવી શકું !!
- વાત્ત્સલ્ય

Gujarati Shayri by वात्सल्य : 111801710

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now