જેની પાસે *સંતોષ* નથી ,
એને બધું ઓછું પડે

એને દરિયો પણ ઓછો લાગે
અને એ મ્રુગજળ પાછળ ભાગે

હોય એની પાસે અઢળક
પણ લાગે બધુ ઓછું

અસંતોષી માણસ એટલે,
99% હોવા છતાં
1% માટે રડનાર અને દોડનાર માણસ..

-priten

Gujarati Motivational by Priten K Shah : 111801706

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now