કહ્યું એણે કે,
ખાસ છે મારા માં એવું તે શું..🤔
કેમ ચાહે, મને
તું આટલું..🤗
તારા માં જ સમાઈ છું હું..💗
શું તને ચાહવા માટે પુરતું નથી,એટલું ?🤗😍

-Anurag Basu

Gujarati Blog by Anurag Basu : 111800734

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now