મંદિર મસ્જિદ ખૂબ બનાવ્યાં.થોડાં વિદ્યાધામ બનાવીએ તો કેવું?
મોંઘી ફી ભરી ઘરનો રોટલો ત્યજી છોકરાં વિદેશ જાય છે.
ખૂબ ખર્ચા કરી સેવાની જગ્યાએ મનમાં mony કમાવાની લાલસા જાગે છે.
આપણો રૂપિયો આપણા જ બાળકો માટે વિનિમય થાય તો કેવું?
અહીં સ્કૂલને મંદિર બનાવવાનું ષડયંત્ર ચાલે છે,એવું કરીએ કે દરેક મંદિર સ્કૂલ બની જાય તો કેવું?
-वात्सल्य