Gujarati Quote in Funny by Anurag Basu

Funny quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ફન્ડ ટ્રાન્સફર કરવાની એક રીત છે, જે ઈલેક્ટ્રોનિક બેંકિંગ કરતા પણ ઝડપી છે. તેને લગ્ન* કહેવાય છે.
- *માઈકલ જોર્ડન*

*એક સારી પત્ની હંમેશા તેના પતિને માફ કરી દે છે જ્યારે તેણી પોતે ખોટી હોય*.
- *બરાક ઓબામા*

*જ્યારે તમે પ્રેમમાં હોવ ત્યારે અજાયબી લાગે છે. પરંતુ એકવાર તમે લગ્ન કરી લો, પછી તમને આશ્ચર્ય થશે કે શું થયું*.
- *સ્ટીવ જોબ્સ

*લગ્ન કરતી વખતે, મોટાભાગના છોકરાઓ છોકરીના માતાપિતાને કહે છે*,
*હું તારી દીકરીને આખી જિંદગી ખુશ રાખીશ*".

*શું તમે ક્યારેય કોઈ છોકરીને છોકરાના માતા-પિતાને આવું કહેતી સાંભળી છે, જેમ કે*
*હું તમારા પુત્રને આખી જિંદગી ખુશ રાખીશ*

*ના..... કારણ કે સ્ત્રીઓ જૂઠું બોલતી જ નથી*!

*પતિની સ્થિતિ સ્પ્લિટ એસી જેવી હોય છે, ભલે તે બહાર ગમે તેટલો અવાજ કરતા હોય, પણ તે ઘરની અંદર તો શાંત રહેવા માટે જ બનેલ છે*

*પતિ એ પત્ની ને કહ્યુ: તારે તારી ભૂલો ને પ્રેમ પુર્વક આલીંગન આપતા શીખવું જોઈએ*….
*તેણીએ તેને તરત જ ગળે લગાડ્યો....
😜😜😜😜😅😂

-Anurag Basu

Gujarati Funny by Anurag Basu : 111800193
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now