જયારે જીવનમાં જવાબદારી થી પીછે હઠ થાય છે...
ત્યારે જ સંબંધ બોજારૂપ લાગવાની શરૂઆત થાય છે...
બાકી જે દરેક જવાબદારીને પોતાની ફરજ માની આનંદથી નિભાવે છે...
એને દરેક સંબંધ અમૂલ્ય અને ખાસ લાગે છે...

-Tru...

Gujarati Whatsapp-Status by Tru... : 111799851

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now