એવાં લોકોથી,
શક્ય એટલા વહેલા
દૂર થઈ જવું, જે
અધૂરી વાત સાંભળી,
પૂરું સમજવાની અદ્ભુત કારીગરી જાણતા હોય.

-Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 111799541

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now