જીવન એક વાર્તા
માનવી જન્મે ત્યારે નવી વાર્તા સાથે જન્મે છે.બસ પાત્રો કુદરતે તૈયાર કરીને મોકલ્યા હોય છે. બાજી આપણા હાથમાં મુકેલી હોય છે એ બાજુના પાન પ્રમણે વાર્તાકાર આપણે બનવાનું હોય છે.જીવન સિક્કાની બે બાજુ છે.નવી વાર્તામાં પાત્રો આપણે ,પણ જીવન એક સરખું જીવાતું નથી, આગળ કંઈ કહી શકાતું નથી ,વાર્તા બનતી જાય અને જીવન આપણું એક વાર્તા બની પૂરું થાય છે.
-Bhanuben Prajapati