શબ્દો જો ડંખી જાય તો માફ કરી જજો,
જખ્મ દિલના જોને તાજા જ રહે છે,
શબ્દો જો સ્પર્શે તો દૂર હટી જજો,
દોસ્ત! દાજ્યા છે ઘણા, જખ્મ એના પણ તાજા જ રહે છે!

-Falguni Dost

Gujarati Whatsapp-Status by Falguni Dost : 111798921

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now