હે પ્રભુ
મારે કંઈ લેવું નથી, પણ કહેવું છે, કે
તારી બનાવેલી આ દુનિયામાં હવે,
માણસને માણસ થઈ ક્યાં રહેવું છે.
"સારો" હોય, તો વાંધો નહીં
"ખરાબ"ને પણ હું પહોંચું છું
તકલીફ ત્યારે થાય છે, જ્યારે
"સારો ને ખરાબ",
જેનામાં આ "બેઉ" છે,
હે પ્રભુ,
મારે કંઈ લેવું નથી પણ કહેવું છે.
માણો કવિતા, યુટયુબ પર
https://youtu.be/BcDiVIAYrQY