એક ગુણ,
સાચો, સારો ને જરૂરી
સામેની વ્યકિતને ગમે, તેવોજ વ્યવહાર કરવો,
અશક્ય હોય તો,
ધીરે રહીને, પથ્થર નીચેથી હાથ, ને હદયમાંથી યાદ બંને, અને એ પણ
કાયમ માટે કાઢી દેવી.

-Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 111798009

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now