हे ઇશ્વર એક આશીર્વાદ આપ

રૂપની સાથે શીલ દેજે
સંપત્તિ સાથે દાનનો ભાવ દેજે
તંદુરસ્તી સાથે તપ દેજે
સારાં મનની સાથે શુભ ભાવ દેજે

બસ મને શીલ, દાન, તપ અને શુભભાવ દેજે 🙏🙏🙏🙏

-આચાર્ય વિજય રત્નસુંદરજી

Gujarati Motivational by Priten K Shah : 111797758

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now