અદ્રશ્ય પ્રેમ ની ઝલક ગજબની
પથ્થર ને સ્પર્શી ને પાણી વહી જાય
ખામોશી મા અવાજ રણકી ને રહી જાય
વાદળો આસમાન થી વરસી ને રહી જાય
જેને મળે એવો પ્રેમ એ ભવસાગર તરી જાય.

Gujarati Blog by ek archana arpan tane : 111797505

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now