તારા પહેલાં ખુશ હતી,
તારા પછી ખુશ રહેવાનું કારણ તું છે,
તારા પહેલાં જીવતી હતી,
તારા પછી જીવવાનું કારણ તું છે,

-કાજલ પટેલ

Gujarati Thought by કાજલ પટેલ : 111797307

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now