ઘૂંઘવાતો દરિયો છું
ઉલેચવા જવું હોય
તો મારામાં આવી ભળવું પડશે,
મારી ખારાશ માં ઓગળવું પડશે.

-ધબકાર

Gujarati Whatsapp-Status by ધબકાર... : 111797182
Ridj 5 year ago

ખુલ્લી દાદાગીરી.. વાહહહ

Shefali 5 year ago

વાહ.. જોકે આને દાદાગીરી કહેવાય🙄

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now