છાંયડાની ખોજમાં
આ જીંદગી કાઢી નાખી..
રોજ નમતી ડાળને
કારણ વિના વાઢી નાખી..!!🍃

Gujarati Good Morning by DeepSea : 111797070
ધબકાર... 5 year ago

ડાળ ને નમવું ગમ્યું હતું લાગણીસભર બની, સ્પર્શ ગમ્યો ને રહેવું પણ ગમ્યું, ધબકાર બની.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now