જીવવા માટે શ્વાસ જરૂરી છે...
અને જીવંત બની રહેવા તું...
વ્હાલનો વરસાદ જરૂરી છે...
અને ભીંજાવા સાથે તું...
સુખ દુઃખનો અહેસાસ જરૂરી છે...
અને આલિંગનમાં હિંમત ભરે તું...
સંબંધમાં વિશ્વાસ જરૂરી છે...
અને જેવી છું એવી સ્વીકારે તું....
જિંદગીમાં મોજ ભરવી છે દરેક શ્વાસે...
અને છેલ્લા શ્વાસ સુધી સાથે ફક્ત તું....
-Tru...