ગમતું હોય કોઈ સાથે તો બધું જ ગમતું લાગે...
કડવા હોય ઘૂંટડા તો પણ મીઠાશ લાગે...
કપરી પરિસ્થિતિ પણ કચકડા જેવી લાગે...
રંગ બદલતી દુનિયા મેઘધનુષ લાગે...
ગમતું હોય કોઈ સાથે તો બધું જ ગમતું લાગે...

-Tru...

Gujarati Poem by Tru... : 111795926
KAUSHIK PATEL 5 year ago

તમે મારી એપ્પ બાબત માં હેલ્પ કરી શકશો??? હું આ એપ્પ માં ન્યૂ છું માટે 🙏🙏

Falguni Dost 5 year ago

✍🏻👌🏻👌🏻

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now