એક સાંજ એવી પણ મળે,
જ્યાં બેફિકરે તું મને મળે,
અચાનક એમ પ્રત્યક્ષ પણ મળે,
અહોભાગ્ય ખીલે જો તું મને મળે,
આખરે ભલે ઘડી એમ પણ મળે,
દોસ્ત! અંત સમયે તું મને મળે!

Gujarati Whatsapp-Status by Falguni Dost : 111793843

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now