રસોઇ બનાવે છે એટલી સરસ
કે મોંમાં આવી જાય છે પાણી

Beautiful છું તુ એટલી કે
જોઈને તને થઈ જાઉં છું પાણી પાણી

છું તુ એવી પાણીદાર
કે ભગવાન પાસે માંગુ છું તને ફરીવાર

Happy water day dear 😀😀

-priten

Gujarati Shayri by Priten K Shah : 111793733

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now