દોસ્ત! આજ ફરી તારી યાદ આવી,
સાથે વીતેલ દરેક પળની વાત લાવી,
જે વિસરાય નહીં કદી એમ તાજી થઈ આવી,
મુખડે મારા એ હળવું સ્મિત બની આવી!

Gujarati Whatsapp-Status by Falguni Dost : 111793405

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now