દેવું જ હોય તો એવું દે જે દીનાનાથ
પંખી ની જેમ ચહકયા કરુ
ચાંદતારા ની જેમ ચમક્યા કરુ
ફુલો ની જેમ જ મહેક્યા કરુ
અગણિત મિત્રો ની મહેફિલ માણ્યા કરુ
રવાની જીંદગી ને એવી દેજે
કે વિના અડચણે હું જીવ્યા કરુ.

Gujarati Thought by ek archana arpan tane : 111793261

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now