ધુમ્મસ બની ગગને છવાયું
હિમ બની ધરતી પર બિછાયું
આભ ધરતીનું મિલન સર્જાયું
જે સ્વર્ગ બની કાશ્મીર પર પથરાયું…
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111791903

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now