તારે ભણવું જ હોય વતન જ શ્રેષ્ઠ છે,ભારત દેશમાં.
રત્નોની ખાણ છે આ દેશમાં બહાર શોધવાની જરુર નથી.
ગીતા,ભાગવત,કુરાન બધુજ છે,આ દેશમાં, ખોટું જોખમ લઇ રખડવાની ક્યાં જરુર છે પરદેશમાં !
ઉછીનું ક્યાં લેવા જેવું છે ખર્ચા ખોટા કરી પરદેશમાં!
સોનું,હીરા,મોતી,માણેક છે આ ધરતીમાં!
બુદ્ધિનું ખોદકામ કેમ કરતો નથી વતનમાં ?
- वात्सल्य