Gujarati Quote in Motivational by મનોજ નાવડીયા

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આ મોટી ભુલ છે કે જે હુ ફક્ત મારાથી જ છુપાવતો રહ્યો..

"ભુલનો સ્વીકાર ના કરવાથી મનુષ્યને કર્મ દ્વારા સજા મળે છે"

ઉણપ છે માનવમાં, છે ઇર્ષા ઘણી
આગળ વધવા બીજાને પછાડે, 
કામ કરવા બીજાને રમાડે, 
ના સમજે તે આ, કર્મની માયાજાળ છે મોટી
આજે ખોટું, તો સાથે ખોટું
ભુલેલો છે માનવ, છુપાવે છે મનમાં
ના કરે સ્વીકાર કદી, 
સત્ય એક સાચું, ના કદી છુપાઇ
કર સ્વીકાર, તો બને સજજન માનવ..

Coming soon...

આભાર,

મનોજ નાવડીયા

Gujarati Motivational by મનોજ નાવડીયા : 111789159
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now