જુલાઈ 21 થી માતૃભારતી એપ્લિકેશન માં સ્ટોરી લખવાનું ચાલુ કર્યું. અને આજે મને માતૃભારતી માં બ્લુટિક મળ્યું .જે માતૃભારતીમાં લખતા લેખક માટે ઘણું મહત્વનું છે.દરેક વાચક મિત્રો નો આભાર,મારા પરમ મિત્રો અને પરિવાર નો આભાર કે જેમણે મારી વાર્તાઓ વાંચી અને વાર્તાઓ લખવામાં ,કવર પેજ,એડિટિંગ વગેરે માં મદદ કરી .હજી તો ઘણું શીખવાનું બાકી છે અને જેને જેને શીખવ્યુંએ ગુરુ રૂપી મિત્રો નો આભાર. અને અંતે માતૃભારતીનો ખૂબ ખૂબ આભાર.