પાનખર હશે તોય ગમી જશે,
માનભર હશે યાદ રમી જશે.
તેડાવે સમય ક્યાં થમી જશે,
ઝુકાવે લગન જ્યાં સમી જશે.

દિનેશ પોકાર

-Dinesh Patel

Gujarati Shayri by Dinesh Patel : 111788922

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now