શબ્દોમાં પણ પ્રાણ આવે,
જ્યારે મારી માતૃભાષા બોલાય..


"માતૃભાષા આપણા હૃદયમાં રહેલી હોય છે, તે મુખેથી નહીં પણ તે આપણા હૃદયમાંથી આપોઆપ બહાર નીકળી જાય છે"
મનોજ નાવડીયા

માતૃભાષા દિવસની શુભકામનાઓ..

Gujarati Quotes by મનોજ નાવડીયા : 111786846

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now