હું છું તરસ, ને તું મારું સરોવર,
હું છું સવાર,ને તું મારો સૂરજ, હું છું નાની બૂંદ , ને તું ધોધમાર વરસાદ,
હું છું પ્રેમ, ને તું મારો વિશ્વાસ,
હું છું શબ્દ ,ને તું એનું ઊંડાણ.
એને આંખો થી વાંચ,અને હૃદય માં ઉતાર.

-Rekha Detroja

Gujarati Shayri by Rekha Detroja : 111786816

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now