મોહની માયા જાળમાંથી છટકાતું નથી,
ઈચ્છવા છતાં તારી સમીપ પણ અવાતું નથી,
તકદીરની ખોટ કે કર્મનુંફળ એ સ્વીકારાતું નથી,
દોસ્ત! ઋણાનુબંધની ચૂકવણીમાં બાકાત થવાતું નથી.

-Falguni Dost

Gujarati Whatsapp-Status by Falguni Dost : 111786765

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now