આકાશમાં ઉડતાં પક્ષીઓને જોઈને માણસ ઉડવા માંગે છે. પક્ષીઓ પાસે તો હાથોને બદલે પાંખો છે એટલે તે સૌ પ્રથમ ઉડવાનું જ કાર્ય કરશે, જ્યારે મનુષ્યને સૌ પ્રથમ પોતાનાં બે હાથો વડે આ જમીન પરના જ કાર્યો પુરા કરવાનાં છે.

મનોજ નાવડીયા

Gujarati Quotes by મનોજ નાવડીયા : 111786635

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now